પાલીતાણા શેત્રુંજય પર્વત કે જેનોનું આસ્થાનું કેન્દ્ર છે અને જ્યાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ યાત્રા કરવા માટે આવતા હોય છે આવા સંજોગોમાં જ્યાં યાત્રા દરમિયાન સિંહ આવી જવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે વન વિભાગ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ તેમજ પત્રિકાઓ વગેરે દ્વારા યાત્રાઓને જાગૃત કરવાના હેતુથી જરૂરી સુચના અને માર્ગદર્શન અપાયા.