કાલોલ માં વિરાટ હિન્દુ સંમેલન મહાલક્ષ્મી ચોક ખાતે યોજાયુ હતું.હિન્દુ સમેલનમાં વિશેષ ઉપસ્થિતિ માં કાલોલ ગોવર્ધનનાથજી મંદિરના ગાદીપતિ પુ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ તેમજ મુખ્ય વક્તા તરીકે સનાતન હિન્દુ વક્તા અને સાંસ્કૃતિક વક્તા મિનાક્ષીબેન સેરહાવતજી (હરિયાણા) તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધનંજય ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.૬ :૦૦ કલાકે પ્રયાગ ચોક રામજી મંદિર , મોટા મંદિરથી બેન્ડ વાજા સાથે કળશ યાત્રા નીકળી મહાલક્ષ્મી ચોક ખાતે સાંજે આવી પહોંચી હત