સુરતનું મેગા ટ્રાન્સફોર્મેશન નું કામ 50 ટકા પૂર્ણ થયુંછે.GSRTC પ્રોજેક્ટના 2 તૈયાર માળનો આકર્ષક ડ્રોન વ્યુ સામે આવ્યો છે.25 માળના ટાવર માટે ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. MMTH પ્રોજેક્ટ ફેઝ-1 50% પૂર્ણ થયું છે.GSRTC બસ ટર્મિનલ ઉપર 25 માળના મેગા કોમર્શિયલ ટાવર બનશે.જેમાં 248 કરોડ રિઝર્વ પ્રાઇસ રાખવાના આવી છે.જે 90 વર્ષની લીઝ નક્કી કરવામાં આવી છે.નિર્માણ કાર્યના બે માળ પૂર્ણ, આકર્ષક ડ્રોન શોટ્સમાં પ્રોજેક્ટની ભવ્યતા અને વર્તમાન સ્થિતિ સ્પષ્ટ દેખાઈ.