અમદાવાદ શહેર: ગાંધીનગરમાં મોડલ યુવકનો સાઇકો કિલર ઝડપાયો
ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે થયેલી વૈભવ મનવાણી નામના મોડલ યુવકનો સાઇકો કિલર હત્યારો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુ પરમારની ધરપકડ કરી છે. આરોપી વિપુલના રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.