વિજાપુર: વિજાપુર ફુદેડા ગામે રોડ સાઈડ માં ઘર આગળ ખાટલો ઢાળવા જતા યુવકને અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતાં મોત
Vijapur, Mahesana | Aug 16, 2025
વિજાપુર તાલુકાના ફુદેડા ગામે શુક્રવાર ની રાત્રિએ કોઈ અજાણ્યા કાર નો ચાલક ઝડપી ગફલત ભરી ડ્રાયવીંગના કારણે એક કૂતરો અને...