લુણાવાડા: લીંબડીયા ખાતે થયેલ લૂંટ વિથ મર્ડર ના ગુના નો આરોપી 10 વર્ષ બાદ ઝડપાયો
બાકોર પોલીસ મથક વિસ્તારમાં લીંબડીયા ખાતે આવેલ પેટ્રોલ પંપ ઉપર વર્ષ 2015માં લૂંટ વિથ મર્ડર ની ઘટના ઘટી હતી જેમાં આરોપી નારુભાઈ ભુરુભાઈએ મેનેજર ઉપર ફાયરિંગ કરી અને તેની મોત નિપજાવી અને લૂંટ કરી નાસી છૂટયો હતો આરોપીને મહીસાગર એસોજી દ્વારા બાતમીના આધારે આદિપુર કચ્છ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.