લખતર: લખતર શહેરના જુગતરામ પે સેન્ટર સ્કૂલ અને ન્યાય કોર્ટ પાસે પાસે આખલા યુદ્ધ જામ્યું
લખતર શહેરમાં રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે રખડતા ઢોર થી રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં અકસ્માત નો ભાઈ વ્યાપક વાપી રહ્યો છે ત્યારે લખતર શહેરની જુગતરામ પે સેન્ટર સ્કૂલ અને ન્યાય કોર્ટ પાસે રોડ પર બે આંખલા બાખડીયા હતા જેમાં રાહદારીઓને પણ ત્યાંથી નાસી છૂટ્યા હતા વારંવાર આવી ઘટનાઓ બનવાના કારણે લખતર માં રખડતા ઢોર નો દિવસેને દિવસે આતંક માં વધારો થઈ રહ્યો છે લખતર શહેર ના રહિજો દ્વારા આ રખડતા ઢોર ઉપર તંત્ર ક્યારે નિયંત્રણ લાવશે અને આ રખડતા ઢ