રાપર: દેશલપર ગામેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા 53 હજારના દારૂ બિયરના જથ્થા સાથે દેશલપરના યુવકની ધરપકડ કરી
Rapar, Kutch | Nov 20, 2025 રાપર તાલુકાના દેશલપર ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂ બિયરનો વેપલો કરતા યુવકને ઝડપી પાડ્યો છે જ્યારે એક હાજર મળ્યો ન હતો..રામદેવસિંહ અભયસિંહ વાઘેલા એ કોલિવાસમાં દારૂ રાખેલ હોવાની બાતમી આધારે રેઇડ કરી 53 હજારના દારૂ સહિત બાઇક મળીને રૂ.78 હજારના મુદામાલ કબ્જે કર્યો હતો