હિંમતનગર: જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે ભરતી મેળો યોજાયો:રોજગાર વિનિમય અધિકારી એચ.એચ.ગઢવીએ આપી પ્રતિક્રિયા.
Himatnagar, Sabar Kantha | Aug 8, 2025
રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ શહેરોમાં ભરતી મેળાનું આયોજન કરી બેરોજગાર યુવકૃતિઓને રોજગારી મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં...