કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાંથી પસાર થતી મહાકાય પવનચક્કીના ટ્રેલરથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજી રાઠોડે સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને સમગ્ર માહિતી આપી હતી
ભચાઉ: ભચાઉમાં પસાર થતી પવનચક્કીના ટ્રેલરથી લોકો ત્રાહીમામ, મનજી રાઠોડે વિડ્યો વાયરલ કરીને માહિતી આપી - Bhachau News