ઘોઘા: ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્યની ચકાસણી કરવામાં આવી
ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્યની ચકાસણી કરવામાં આવી આજરોજ તા.25/9/25 ના રોજ ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઘોઘા ના અનેક વિસ્તારોમાં ઘરે ઘરે જઈને આરોગ્યની ચકાસણી કરવામાં આવી