પાલીતાણા: ગણધોળ ગામે એક પેડ મા કે નામ અંતર્ગત કાર્યક્રમો કરાયો જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા
પાલીતાણા તાલુકાના ગણધોળ ગામે એક પેડ મા કે નામ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આગેવાનો હોદ્દેદારો ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ગોપાલભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સ્વાગત સન્માન કરી માતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું