ડીસા ગાંધીચોક વિસ્તારમાં દક્ષિણ પોલીસે નાઈટ કડક પેટ્રોલિંગ હાથ ધરાતાં અસમાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો
Deesa City, Banas Kantha | Sep 15, 2025
ડીસા દક્ષિણ પોલીસે ફરી કડક કાર્યવાહી હાથ ધરાઈ.આજરોજ 15.9.2025 ના રોજ 2 વાગે રાત્રે દરમિયાન ગાંધીચોક વિસ્તારમાં વારંવાર બનતી ચોરીની ઘટનાના પગલે દક્ષિણ પોલીસે નાઈટ પેટ્રોલીંગ કડક કરાયું . રાત્રે દરમિયાન ગાંધીચોક વિસ્તારમાં ફરજિયાત પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવતાં વેપારીઓએ હાશકારો અનુભવ્યો.