તળાજા: માખણીયા પાટીયા પાસે અકસ્માત, બાઈક સવાર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
તળાજા થી પાલીતાણા જતા હાઈવે પર આજે ફરી એકવાર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મહુવાના રહેવાસી જયદીપભાઈ અશ્વિનભાઈ પાલીતાણા રોડ પર માખણીયા ના પાટીયા પાસે બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે ત