અંકલેશ્વર: શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ આર.વી.જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી.
Anklesvar, Bharuch | Aug 31, 2025
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ દ્વારા પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ અને ભારતીય કાર્યકર્તા સંઘ,શુભમ રિજેન્સીના...