ભાવનગર: અવાણીયા ગામે કમોસમી વરસાદના કારણે ખેતીનો તમામ પાક નાશ ખેડૂતોએ પ્રતિક્રિયા આપી
ભાવનગર જિલ્લામાં છેલ્લા દસ દિવસથી અનરાધાર કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે માથે આવેલો ખેતીનો પાક સંપૂર્ણ નિષ્ફળ પામ્યો છે આવા સંજોગોમાં સરકાર દ્વારા સહાય માટે સર્વે કરવામાં આવી રહ્યો છે પરંતુ તાત્કાલિક ધોરણે સર્વે કરી અને સહાય આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે જે અંગે અમાણીયા ગામના ખેડૂતોએ પ્રતિક્રિયા આપી.