બારડોલી: બારડોલી, કડોદરા , પલસાણા, માંડવી, મહુવા પંથકમાં નાની મોટી મળી 1300 થી વધુ મૂર્તિઓ નું 117 સ્થળો એ શાંતિપૂર્ણ વિસર્જન
Bardoli, Surat | Sep 6, 2025
બારડોલીમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા શરૂ, 3 ફૂટ થી નાની પ્રતિમાનુ મિઢોળા નદીમાં વિસર્જન કરાયું. ફાયર વિભાગ નો નવતર...