કડી: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA એ પ્રચંડ જીત મેળવતાં કડી BJP દ્વારા કમળ સર્કલ પાસે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી
Kadi, Mahesana | Nov 14, 2025 આજરોજ 14 નવેમ્બર ના રોજ બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું.14 નવેમ્બર ને શુક્રવારના રોજ બિહાર વિધાનસભા ચૂંટણી નું પરિણામ જાહેર થયું હતું.જેમાં 243 સીટોમાંથી ભાજપ અને JDU સહિત NDA એ 200 થી વધારે સીટો મેળવતા કડી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ભારતીય જનતા પાર્ટીએ મેળવેલ પ્રચંડજીત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કડીના કમળ સર્કલ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.