આણંદ: શહેરમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિમાં આજે મોગરી ગામ પણ જોડાયું, મિથિલેશ અમીને આપી પ્રતિક્રિયા
Anand, Anand | Aug 31, 2025
સરદાર પટેલ ના વતન ગામ કરમસદ ની સ્વતંત્રતા ની માંગ સાથે અને પોતાના ગામ ની સ્વતંત્રતા માટે જીટોડીયા બાદ હવે વધુ એક ગામ...