ગાંધીનગર: સેક્ટર 24 ખાતે મહિલા પોલીસ કર્મચારી હત્યાનો આરોપી અમરેલીથી ઝડપાયો
ગાંધીનગર સેક્ટર 24 માં રહેતી અને અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી રીંકલ વણઝારા નો હથિયારો છે. ગઈકાલે રીંકલ ની હત્યા થયા બાદ શંકાસ્પદ હાલતમાં તેનું મૃત્યુ તેના જ નિવાસ્થાન થી મળ્યો હતો. આ અંગે ગાંધીનગર પોલીસે તપાસ કરતા મોતનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું ગઈકાલે રીંકલની હત્યા તેના જ કોલેજકાળના પ્રેમી મોહન પારગી એ કરી. મોહન પારગી અને રીંકલ મૂળ બંને ભાવનગરના ગારીયાધાર ના વતની છે. કોલેજમાં બંને સાથે ભણતા હતા