વઢવાણ: સુરેન્દ્રનગર ખાતે નવા મહિલા ASP સુશ્રી વેદિકા બિહાની સુરેન્દ્રનગર ડીવાયએસપી જાડેજા ની જગ્યાએ નિમણૂક કરવામાં આવી
સુરેન્દ્રનગર ડીવાયએસપી બીબી જાડેજા ની બદલી તથા તેમની જગ્યાએ નવા ASP સુશ્રી વેદિકા બિહાની ની નિમણૂક કરવામાં આવી તેવો 2023 ના આઇપીએસ અધિકારીની તાલીમ પૂર્ણ કરી તેઓની સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી છે