વઢવાણ: જિલ્લામાં મેડિકલ લાઈનના પ્રવેશ માટે નીટની પરીક્ષા યોજાઈ, 1 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
Wadhwan, Surendranagar | May 4, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૨ સાયન્સ પછી મેડિકલ લાઈનમાં પ્રવેશ માટે જરૂરી એવી નીતિ પરીક્ષા કુલ પાંચ કેન્દ્રોમાં યોજાઈ હતી...