ખંભાળિયા: દ્વારકામાં માછીમારો માટે ચેતવણી.
દરિયામાં ભારે પવન સાથે દરિયો રફ હોવાની આગાહી..
માછીમારોને દરિયાઓ ના ખેડવા સૂચના
Khambhalia, Devbhoomi Dwarka | Aug 28, 2025
દેવભૂમિ દ્વારકામાં માછીમારો માટે ચેતવણી.... દરિયામાં ભારે પવન સાથે દરિયો રફ હોવાની આગાહી.. માછીમારોને તાત્કાલિક અસરથી...