આજ રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે રાજેન્દ્રબાગ સામે આવેલ તેમની પ્રતિમાને હારારોપણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું જેમાં ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા
ભુજ: રાજેન્દ્રબાગ પાસે સ્વામી વિવેકાનંદ જીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોપણ કરાયું - Bhuj News