ઉના: ઉના તાલુકાના કેટલાક ગામોમાં વીજળી ન આપતા આવેદન, આંદોલનની ચીમકી
ઉના તાલુકાના મોટા ડેશર, નાના ડેશર, સીલોજ, નાથળ અને મોડા ડેશરના લોકોને વિજળી માટે મોટી તકલીફો. ચાર કલાકથી વધુ લાઈટ નથી મળતી અને વીજ નુકસાનના પ્રશ્નો ઊભા. ઉર્જા મંત્રીએ આવેદન પત્ર પાઠવાયો, નહીંતર ગાંધીચિંધ્યા માર્ગે આવતીકાલે આંદોલનની તૈયારી.