સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત જિલ્લામાં સ્ક્રીનીંગ,પત્રકાર પરિષદ યોજાઈ,જિલ્લા કલેક્ટરે પ્રાંત કચેરીથી આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 15, 2025
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ તકે આગામી તા.17 થી સ્વસ્થ નારી, સશક્ત પરિવાર થીમ હેઠળ શરૂ થનાર સ્ક્રીનીંગ અંગે આપી વિગતો. આ સિવાય દરેક નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ અભિયાન, સેલ્ફી પોઇન્ટ ઊભા કરવા અને વોલ પેઇન્ટિંગ સહિતના પણ કાર્યક્રમો યોજાશે.જિલ્લા કલેક્ટર આપી સમગ્ર વિગતો