માંગરોળ: તાલુકામાં ખેતીવાડી વીજ લાઈનના તારની ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા લાજપોર જેલમાં મોકલાયા
Mangrol, Surat | Dec 2, 2025 માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં ખેતીવાડી વીજ લાઇન ના તારની ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા લાજપોર જેલમાં મોકલાયા હતા. છેલ્લા ઘણા સમયથી પરપ્રાંતીય ચોર ઈસમો ખેતીવાડી વીજ લાઈનના તારની ચોરી કરી રહ્યા હતા જેમાં ચાર જેટલા આરોપીને એલસીબી અને માંગરોળ પોલીસે મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા