ધાનેરા: રાજમંદિર પાસેના વિસ્તારમાં એક વ્યક્તિને ઝાડ સાથે બાંધવાની ઘટના બની.
ધાનેરાના રાજમંદિર પાસેના વિસ્તારમાં આજે એક વ્યક્તિને ઝાડ સાથે બાંધવાની ઘટના સામે આવી જોકે ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, પોલીસને જાણ કરવામાં આવી પ્રાથમિક માહિતી અનુસાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાની માહિતી સામે આવી.