માણાવદર: માણાવદર તાલુકા ના મટીયાણા ગામની મુલાકાત લેતા ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા
માણાવદર તાલુકાના મટીયાણા ગામે આજરોજ પ્રદેશ આગેવાન શ્રી રાજુભાઈ બોરખતરીયાના ગામમાં જઈને તેમના પરિવારની મુલાકાત લીધી.તેમના પરિવારજનોને મળીને આમ આદમી પાર્ટી વતી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. રાજુભાઈનો પરિવાર ખેડૂતોના સમર્થનમાં મક્કમ છે અને તેમનો દીકરો ખેડૂતો માટે આટલું લડી રહ્યો છે એ બાબતનું ગર્વ લઈ રહ્યા છે.