જૂનાગઢ: માર્કેટિંગ યાર્ડ જુનાગઢ દિવાળીના તહેવારોને લઈ છ દિવસ રહેશે બંધ, સેક્રેટરીએ આપી માહિતી
દિવાળીના તહેવારોને ધ્યાન રાખીને જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ આગામી 20 તારીખથી લઈ અને 25 તારીખ સુધી બંધ રહેશે જ્યારે 26 તારીખના રવિવારે સવારે 9:00 વાગ્યાથી તમામ જણસીની આવક રાબેતા મુજબ શરૂ થશે 27 ના રોજ શુભ મુહૂર્તમાં તમામ જણસીની હરાજી શરૂ કરવામાં આવશે.