ડભોઇ: ડભોઇ શહેરમાં માત્ર થોડા જ વરસાદની અંદર નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ.
ડભોઇ શહેરમાં માત્ર પહેલા જ વરસાદ ની અંદર ડભોઇ નગરપાલિકાની પ્રિમોન્સૂન પોલ ખુલી ગઈ હતી વિકાસના દાવા કરતા વિકાસ કોકળ સાબિત થયો ડભોઇ નગરપાલિકા ચોમાસા પહેલા કરેલી કામગીરી. પ્રિમોન્સૂન માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે.ડભોઇ શહેર તાલુકામાં મોડી રાત્રે વરસાદની ધમાકેદાર એન્ટ્રી ઉકરાટ અને બફારાથી લોકોને રાહત મળી મોડી રાજના 3 વાગ્યાથી 8 સવારે વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ વરસી પડતાં જોકે નીચાણવાળા વિસ્તારમાં અને મોટાભાગની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાનુ...