સાણંદ: અમદાવાદના સાણંદ તાલુકાના ડરણ ગામના ખેડૂતોએ સિંચાઈ વિભાગની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે
અમદાવાદના સાણંદ તાલુકાના ડરણ ગામના ખેડૂતોએ સિંચાઈ વિભાગની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે અમદાવાદના સાણંદ તાલુકાના ડરણ ગામના ખેડૂતોએ સિંચાઈ વિભાગની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, તંત્ર દ્વારા તેમને કોઈ પણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના કે યોગ્ય વળતરની ખાતરી આપ્યા વિના જ તેમના ખેતરોમાં ગેરકાયદેસર રીતે પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેનો 3 તારીખના 11 વાગ્યાની આસપાસ વિરોધ કરવામાં આવ્યો