અમરેલી પેરોલ-ફર્લો સ્કવોડની મોટી સફળતા:દારૂ હેરફેરના ફરાર આરોપીની નશામુક્તિ કેન્દ્ર ખાતેથી ધરપકડ
Amreli City, Amreli | Sep 1, 2025
અમરેલી પેરોલ-ફર્લો સ્કવોડે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચાલાલા પોલીસ સ્ટેશનના દારૂ હેરફેરના કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી...