આગામી તારીખ 3/1/26 ના રોજ શ્રી સદગુરુ રાયમલ ધામ આશ્રમ અંજાર (ધનેશ્વેરશાસ્ત્રી જી) મધ્યે સમય સવારે 9 થી 12 દરમિયાન ગૌ માતાને સન્માન અપાવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.જે અનુસંધાને એડવોકેટ નોટરી રચનાબેન જોષી, દીપકભાઈ પટેલ અને સાથે abvp ના બ્રિજેશભાઈએ મીડિયાના માધ્યમથી સૌને પધારવા આહ્વાન કર્યું છે.