વઢવાણ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડ માં લારીધારકે ફિનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કંપાઉન્ડમાં લારીધારકે ફિનાઈલ પી લેતા દોડધામ.લારીધારકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં શાકભાજીના લારીધારકની લારી અને માલ સામાન મનપા તંત્રની દબાણ હટાવો ટીમ દ્વારા લઈ આવતા ફિનાઈલ પીધું હોવાનું અનુમાન.લારીધારકની તબિયત હાલ સ્થિર હોવાનું ડોક્ટરે જણાવ્યું.મનપાના કર્મચારીઓ દ્વારા ભોગ બનનાર લારીધારક સાથે બંધ બારણે સમજાવટ કરી દીધી હોવાની ચર્ચાઓ.