Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વિરમગામ: વિરમગામ બાયપાસ રોડ ઉપર અકસ્માતની ઘટના

Viramgam, Ahmedabad | May 21, 2026
વિરમગામ બાયપાસ રોડ ઉપર અકસ્માતની ઘટના વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ હાઈડ્રો ક્રેઇન ની અડફેટે રેકડી ચાલક નુ કરૂણ મોત,વિરમગામ રાજીવનગર વિસ્તારમા ની ઘટના, હાઈડ્રો ક્રેઈન ચાલકે ગોળી બિસ્કીટ ખાદ્ય ચીજવસ્તુઓ વેચાણ કરતા રેકડી લારી ચાલક ને અડફેટે લેતા મોત નિપજ્યુ વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી, અકસ્માત 21 તારીખ બપોરે 12 વાગ્યાની આસપાસ થયો હતો
વિરમગામ: વિરમગામ બાયપાસ રોડ ઉપર અકસ્માતની ઘટના - Viramgam News