વસો: મિત્રાલમાં વિશ્વ મચ્છર દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગો અંગે માહિતી આપવામાં આવી.
Vaso, Kheda | Aug 20, 2025 વર્ષે 20 ઓગસ્ટે વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજના આયુષ્યમાન આરોગ્ય મંદિર હસ્તકની મિત્રાલ પ્રાથમિક કન્યા શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, પીળો તાવ અને એન્સેફાલીટીસથી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.