ભાવનગર ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજનો ભાવભર્યો વિદાય સમારંભ.ભાવનગરની ફેમિલી કોર્ટ ભાવનગર ખાતે આજરોજ પ્રિન્સિપલ જજ શ્રીમતી મમતા બેન ચૌહાણના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વકીલ , બાર એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને તથા સન્માન સાથે જજ સાહેબને ભાવભર્યું વિદાય આપવામાં આવ્યું હતું.