કાલાવાડ: નવા રણુજા મંદિરે ભાઈ બીજ નિમિત્તે મહા આરતીનું આયોજન કરાયું
જામનગર જિલ્લાના કાલાવડના નવા રણુજા ખાતે આવેલ સુપ્રસિદ્ધ મંદિર ખાતે દર વર્ષે ભાઈબીજ નિમિત્તે મહા આરતીનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ગઈકાલે યોજાયેલ મહા આરતીમાં ભક્તોનું ઘો ઉમટ્યું હતું, ભક્તજનોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.