ધાનેરા: ધાનેરામાં યુથ કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન હેઠળ સહી જુબેશ કાર્યક્રમ યોજાયો
ધાનેરામાં યુથ કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન હેઠળ સહી જુબેશ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા સહિત પૂર્વ ધારાસભ્ય દ્વારા ઉપસ્થિતિ આપવામાં આવી.