પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ધાનપુર તાલુકાના દૂધામલી પીએચસી ખાતે ટીબીના વનરેબલ સ્ક્રીનિંગ: ૮૩ લાભાર્થીઓની કરાઈ તપાસ* દાહોદ: ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધામલી ખાતે "તમારા ગામમાં તમારા દ્વાર સુધી " 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોટ્રેબલ એક્સ-રે મશીન દ્વારા ૮૩ વનરેબલ દર્દીઓના એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઉંચાઈ, બ્લડ પ્રેશર...