સોજીત્રા: કાસોર ગામે સરદાર પટેલ સ્ટ્રીટમા તસ્કરો ત્રાટક્યા,1.90 લાખની ચોરી
Sojitra, Anand | Oct 6, 2025 સોજીત્રા તાલુકાના કાસોર ગામે ચોરીનો બનાવ બન્યો છે.રાત્રિના સમયે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સરદાર પટેલ સ્ટેટમાં ઘરમાં પ્રવેશ કરી 1.90 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. રમણભાઈ પટેલની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.