ઉના: વાડી વિસ્તારમાં પાણી ભરાવાનો જોખમ, રાત્રી રોકાણથી બચવા તંત્રની અપીલ
ઉના તાલુકાના વાડી વિસ્તારમાં ભારે પાણી ભરાવાના જોખમને લીધે રાત્રી રોકાણ ન કરવા તંત્ર દ્વારા સાવચેતી અપાઈ છે. આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમ ૦૨૮૭૫-૨૨૨૦૩૯ પર સંપર્ક કરશો. જીલ્લા કલેક્ટર વિડીયો કોન્ફરન્સમાં સત્તાવાર માર્ગદર્શન પણ આપ્યું છે.