માળીયા હાટીના: માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ગામ પાસે ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ખંભાળિયા થી ચોરવાડ ને જોડતો 5.45 કિલોમીટરનો ડામર રોડ નું કરાયું ખાતમુરત આ તકે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા એ શ્રીફળ વધારી પૂજન કરી રોડનું ખાતમૂર્ત કર્યું આ પ્રસંગે રાજાભાઈ પટાટ રણજીતસિંહભાઈ યાદવ તથા. ખંભાળિયાના સરપંચ હીરાભાઈ તથા સરપંચ તથા ગામના યુવાનો વડીલો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગમા પધારેલા સૌ આગેવાનો અને નગરજનો ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયાને શબ્દો થી સ્વાગત કરાયું હતું