મોરવા હડફ: મોરવા હડફના સંતરોડ સાલિયા બ્રિજ પાસે ખાડાઓનું સામાર્જ્ય,વાહન ચાલકો હેરાન.#jansamasya
મોરવા હડફના સંતરોડ સાલિયા બ્રિજ નીચે છેલ્લા કેટલાક સમયથી મસ મોટા ખાડાઓ પડી જવાથી ભારદારી ટ્રકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વરસાદી માહોલ બાદ ઠેકઠેકાણે રોડ પેડલા ખાડાઓને લઇ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે રસ્તા પરના ખાડા વાહનચાલકો માટે મોતના ખાડા સાબિત થઈ રહ્યા છે.ત્યારે આશા રાખીએ કે ખાડે ગયેલુ તંત્ર જાગે અને બ્રિજ નીચે પડેલા ખાડા પુરવાની કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે