પેટલાદ: સરદાર ચોક સહિત વિવિધ વિસ્તારમાં ગણેશ વિસર્જનના વરઘોડા યોજાયા,વડદલા, ભાટિયેલ, શેખડી રોડ વિસ્તારમા ગણેશ વિસર્જન
Petlad, Anand | Sep 6, 2025
પેટલાદ શહેરમાં દિવસ દરમિયાન વિવિધ વિસ્તારમાંથી ગણેશ વિસર્જનના વરઘોડા યોજાયા હતા અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો...