રાપર: રાપર તાલુકામા ફરજ બજાવતી આશા વર્કર બહેનોએ વિવિધ માંગોને લઈને તાલુકા હેલ્થ કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું,કમૅચારીએ વિગતો જણાવી
Rapar, Kutch | Sep 16, 2025 રાપર તાલુકાના વિવિધ આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવી રહેલી આશા બહેનોએ તેમની ફરજ પરની વિવિધ માંગો ને લઈને આજરોજ તાલુકા હેલ્થ કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.બહોળી સંખ્યામાં કમૅચારીઓ જોડાયા હતા અને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું