મોડાસા: માલપુર બસ સ્ટેશન પાસે કારમાં માદક પદાર્થ ભરી જતા શખ્સનો પીછો કરતી LCB અને માલપુર પોલીસ પર ફાયરિંગની ઘટના
Modasa, Aravallis | Aug 19, 2025
અરવલ્લી જિલ્લાના માલપુર ગલીયાદાંતી ટોલનાકા પર વાહન ચેકીંગ દરમિયાન માદક પદાર્થ ભરી જતા શખ્સની કારનો માલપુર અને એલસીબી...