ડભોઇ: ડભોઇ નગરમાં ગંદકીના કારણે રખડતા પશુ- પ્રાણીઓનો ત્રાસ, નગરપાલિકા ત્વરિત કામગીરી કરે તેવી લોકમાંગ
Dabhoi, Vadodara | Sep 9, 2025
ડભોઇ નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે સાથે લોકોનો જીવ પણ...