ડાંગના ધારાસભ્ય વિજય પટેલ નામારા વિધાનસભા મત વિસ્તારના સુબીર તાલુકાના જનપ્રતિનિધિ અને આગેવાનો સાથે આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રીશ્રી @PravinGordhanjiMali જી (વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વાહનવ્યવહાર ) સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી...